How To Apply Online For Vater ID?

Share this:

વોટર ID માટે ઓનલાઇન કેવી રીતે એપ્લાય કરવું?

વોટર આઈડી ઓનલાઇન  માટેનાં પગલાંઓ: સ્ટેપ બાય સ્ટેપ અનુસરો

તમામ detial નો અભ્યાસ કર્યા પછી ફોર્મ ભરવું

FIRST STEP – મતદારો માટે સત્તાવાર વેબસાઇટ પર લોગ, એનવીએસપી (નેશનલ વોટર સર્વિસીસ પોર્ટલ)  ઓફિસયલ સાઈટ પર ક્લિક કરો.નીચે લિંક આપેલી છે.

 

નવા મતદાન ઓળખપત્ર કઢાવવા માટે ફોર્મ નં ૬ ભરવું પડશે.જે નીચે લિંક આપેલ છે.

CLICK HERE FORM NO 6

Second Step :

સૌપ્રથમ ફોર્મ મા આપેલ સામાન્ય વિગત ભરી દો.

👍 જન્મતારીખ ના પ્રૂફ તરીકે અપલોડ કરવું

10th marksheet

Driving Licence

Pan card

Adhar card

ઉપરમાંથી કોઈ પણ એક પુરાવા તરીકે અપલોડ કરવાનું રહેશે.

👍 એડ્રેસ પ્રૂફ તરીકે અપલોડ કરવું

બેન્ક પાસબુક

પોસ્ટ ઑફિસ પાસબુક

ડ્રાઇવીંગ લાઇસન્સ

લાઈટ બિલ

પાસપોર્ટ

ઉપરમાંથી કોઈ પણ એક અડ્રેસ પ્રૂફ તરીક અપલોડ કરવાનું રહેશે.

👍 ફોટો અપલોડ કરવાનો રહેશે

તમારા સબંધી નું ઓળખપત્ર સાથે રાખવું.પિતા અથવા પતિ નું.જેના ઓળખપત્ર નંબર નાખવાના રહેશે.

 

એકવાર વિગતો દાખલ થઈ જાય તે પછી, તાજેતરની ફોટોગ્રાફ, જન્મ તારીખનો પુરાવો અને સરનામાના પુરાવા સહિત, જરૂરી દસ્તાવેજો jpg..png..bmp..jpeg…અપલોડ કરો.

તમારું ઈમેલ અને મોબાઈલ નંબર નાખી ફોર્મ સબમીટ કરો.

ફોર્મ સબમીટ થાય બાદ  તમને reference number મળી જશે.જે આ જ સાઈટ પર જઈ ONLINE Application Status પર ક્લિક કરવાથી તમારું સ્ટેટ્સ જોઈ શકશો.કે તમારી અરજી પ્રોસેસ માં ક્યાં પહોંચી છે.

તમારી અરજી ની પ્રોસેસ થતા ઓછામાં ઓછા 30 દિવસ જેટલો સમય લાગશે.અને તમને આ સમયમાં ઓળખપત્ર મળી જશે.

Related Post

Leave a Reply

Your email address will not be published.