GUNOTSA 8 (PAGLU) OLD IS GOLD PRACTICE READING

Share this:

પગલું

નમ,

કનક નમ.

નમન કર.

શિક્ષકમિત્રો અહીં આપણે જે ભણીને આવ્યાં છીએ તે જૂની શિક્ષણ પદ્ધતિની વાંચન માટે (પગલું) ૧ થી ૨૪ સુધીની pdf ફાઇલ મુકવામાં આવી છે.જે આપના બાળકને ગુણોત્સવ ૮ અંતર્ગત કામ આવી શકે છે.

તે સિવાય બીજી (ન મ ગ જ, પગલું) વાંચન માટે (પગલાં ૧ થી ૧૦) સુધીની pdf ફાઇલ મુકવામાં આવી છે.જે ફાઇલ પણ આપને ઉપયોગી થશે

પગલું જૂની પદ્ધતિ ફાઇલ

 

ન,મ,ગ,જ-૧ થી ૧૦ પગલાં ફાઇલ

Related Post

Leave a Reply

Your email address will not be published.