Aarogya Ane parivar Kalyan Vibhag,Gujarat Sarkar

Share this:

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગુજરાત સરકાર

ગુજરાત રાજ્યની હદમાં થતા અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને પ્રથમ ૪૮ કલાકમાં સારવાર આપવા અંગેની જાહેર સૂચના

રાજ્યસરકાર દ્વારા પ્રથમ ૪૮ કલાકની સારવાર પેટે ૫૦૦૦૦ ની મર્યાદામાં હોસ્પિટલ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

તા.૧૮/૦૫/૨૦૧૮ થી આ સૂચના લાગુ પડશે.

Related Post

Leave a Reply

Your email address will not be published.